Tuesday, November 26, 2024
HomeGujaratહળવદ વાળંદ યુવક મંડળ દ્વારા એક દિવસીય બ્યુટી પાર્લર સેમિનારનું આયોજન કરવામાં...

હળવદ વાળંદ યુવક મંડળ દ્વારા એક દિવસીય બ્યુટી પાર્લર સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ

કંઈક અલગ કરવાની ખેવના રાખતુ હળવદ વાળંદ યુવક મંડળ દ્વારા વાળંદ સમાજની વાડી ખાતે બ્યુટી પાર્લરનું એક દિવસીય તાલીમ કેમ્પ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

હળવદ શહેર વાળંદ યુવક મંડળ આયોજિત વાળંદ સમાજ ની જ્ઞાતિની વાડી મા બ્યૂટી પાર્લર એક દિવસની તાલીમ સેમીનારનુ આયોજન કરવામાં આવ્યું હતું. તેમા બહેનોને બ્રાઇડલ મેક-અપ અને લેટેસ્ટ હેર સ્ટાઇલ વિષે માહિતી અપાઈ હતી જેમા બ્યૂટી પાર્લર નિષ્ણાત “ધર્મેન્દ્ર ભાઈ મશીયાવા” એ નિશુલ્ક માર્ગદર્શન આપ્યું હતું. ૪૮ તાલીમાર્થી ભાગ લીધો હતો.ભાગ લેનાર તમામ‌ બહેનોને પ્રમાણ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ સફળ બનાવવા હળવદ વાળંદ યુવક મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!