Friday, April 19, 2024
HomeGujaratમોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા નજીકથી વધુ એક બાઇક ચોરાયાની પોલીસ ફરિયાદ...

મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા નજીકથી વધુ એક બાઇક ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા નજીક ચાની હોટેલ પાસેથી વધુ એક બાઈક ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેને પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

માળીયા મિયાણા તાલુકાના મોટા દહીસારા ગામે રહેતા હિતેન્દ્રસિંહ મંગળસિંહ જાડેજાએ પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ અરજણભાઇ રબારીની વડવાળા ચાની હોટલ પસે પોતાનું બાઈક પાર્ક કર્યું હતુ. આ સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી.નં.GJ-36-N-0525 (કિ.રૂ.૩૫,૦૦૦)નું ગત તા.12 ના રોજ રાત્રીના સમયગાળા દરમિયાન કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઈ જતા હિતેન્દ્રભાઈ એ આજસુધી તપાસ કરી હતી જતા બાઇકની ભાળ ન મળતા અંતે મોરબી તાલુકા પોલીસ મથકમાં તેઓએ ફરિયાદ નોંધાવી છે જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!