Friday, April 19, 2024
HomeGujaratમોરબીમાથી વધુ એક બાઈક ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબીમાથી વધુ એક બાઈક ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબીના લગધીરપુર કેનાલ રોડ પર આવેલ હોલીસ સીરામીકના કારખાનાની બાજૂની દુકાનના કેમ્પસમા અમીતકુમાર નાનજીભાઇ ફળદુએ પાર્ક કરેલ હિરો કપનીનુ સ્પેલન્ડર પ્લસ બાઈક રજી. નંબર-GJ-36-D-7575 જેની કીંમત રૂપીયા-20,000ની તા. ૧૦/૧૦/૨૦૧૯ ના રાત્રીના સમયગાળા દરમિયાન દરમિયાન કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઇ ગયો હતો ત્યારબાદ અમીતકુમારે આજદિન સુધી તપાસ કર્યા બાદ બાઈક ન મળતા અને ખોવાયેલ આર.સી.બુક મળી આવતા મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!