Tuesday, September 27, 2022
HomeGujaratમોરબીમાથી વધુ એક બાઈક ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબીમાથી વધુ એક બાઈક ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબીમાંથી બાઇક ચોરીનો સીલસીલો યથાવત હોય તેમ આજે વધુ એક બાઈક ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મહેન્દ્રનગરમાંથી સ્પેલન્ડર પ્લસ બાઈક ચોરાયાનું ફરિયાદમાં જાહેર થવા પામ્યું છે.

- Advertisement -

મોરબીના મહેન્ડરનગર વિસ્તારમાં આવેલ હળવદ હાઇવે રોડના રામપાર્ક-૨ સોસાયટી રહેતા ચિરાગભાઇ
જયંતીભાઇ મકવાણા મકાનના ગેટ પાસેથી ખાનાભાઇ મગનભાઇ મકવાણા (રહે-હાલ જુના ઘુટુ રોડ સીમ્પોલો સીરામીક મોરબી)ના હિરો કપનીનુ સ્પેલન્ડર પ્લસ મો.સા રજી નંબર– GJ-13-AL-2744 કીંમત રૂપીયા-૩૦,000નું કોઈ અજાણ્યો ચોર ગત તા. 24ના રોજ રાત્રે હંકારી લઈ ગયો હતો આ અંગે જાણ થતાં ખાનાભાઇ મકવાણાએ મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!