Friday, April 26, 2024
HomeGujaratમોરબીના લીલાપર રોડ પર આવેલ રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબીના લીલાપર રોડ પર આવેલ રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન મોરબીના લીલાપર રોડ પર આવેલ રામાપીરના મંદિર નજીક આરોપી કિરણ ઉર્ફે બેબો નાગજીભાઈ દેગામાના રહેણાંક મકાનમાં દેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસની ટીમે દરોડો પાડી ત્યાંથી દેશી દારૂ આથો લીટર આશરે ૫૦૦ (કિં.રૂ.૧૦૦૦/-), ભઠ્ઠીના સાધનો (કિં.રૂ.૩૬૦૦/-), દેશી દારૂ લીટર ૨૦૦ (કિં.રૂ.૪૦૦૦/-), બીયરના ટીન નંગ-૪૨ (કિં.રૂ.૪૨૦૦/-) અને સ્પ્લેન્ડર મોટર સાઈકલ જીજે-૩૬-એએ-૭૨૬૨ (કિં.રૂ.૨૫,૦૦૦/-) એમ કુલ મુદામાલ ૩૭,૮૦૦/- સાથે આરોપી ગોપાલ કાનાભાઈ વાઘેલા(ઉ.વ.૨૦) મળી આવતા કોવીડ ટેસ્ટ થયા બાદ વિધિવત અટક કરવામાં આવશે તો આરોપી કિરણ ઉર્ફે બેબો નાગજીભાઈ દેગામા હાજર નહિં મળી આવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!