Saturday, April 27, 2024
HomeGujaratમોરબીની ઉમા વિલેજ સોસાયટીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબીની ઉમા વિલેજ સોસાયટીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબીના મહેન્દ્રનગર નજીકની ઉમા વિલેજ સોસાયટીમાં રહેતા આરોપી પ્રવિણભાઇ શિવાભાઇ જોગરાજીયાના રહેણાક મકાનમાં દારૂની બાતમીને પગલે પોલીસે રેઇડ પાડી હતી આ દરમિયાન રહેણાંક મકાનમાં પાછળ આવેલ ગેલેરીમાંથી વેંચાણ અર્થે રાખેલ વિદેશી દારૂની ૫૪ બોટલ તથા વધુ ૭૫ બોટલ મળી કુલ કિંમત.૩૨,૦૦૫ નો મુદામાલ ઝડપાયો હતો આથી પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી પ્રવિણ જોગરાજીયાને દબોચી લઈ તેની વિરૂદ્ધ પ્રોહિ.કલમ-૬૫-એઇ,૧૧૬બી, મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!