Thursday, July 18, 2024
HomeGujaratહળવદના સુંદરગઢ ગામે નદીના કાંઠે જમીનમાં દાટેલો બિનવારસી વિદેશી દારૂની નાની-મોટી બોટલનો...

હળવદના સુંદરગઢ ગામે નદીના કાંઠે જમીનમાં દાટેલો બિનવારસી વિદેશી દારૂની નાની-મોટી બોટલનો જથ્થો ઝડપાયો

હળવદ પોલીસે પૂર્વ બાતમીને આધારે હળવદ તાલુકાના સુંદરગઢ ગામે બ્રાહ્મણી નદીના કાંઠે જમીનમાં દાટેલી વિદેશી દારૂની નેની-મોટી ૪૦૨ બોટલ મળી આવી હતી. આ સાથે બિનવારસી હાલતમાં મળી આવેલ દારૂના જથ્થા અંગે પોલીસે અજાણ્યા આરોપી સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર હળવદ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઈ અજીતસિંહ.એન.સીસોદીયા તથા હરવિજયસિંહ કીરીટસિંહ ઝાલાને મળેલ બાતમી હકીકત આધારે હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાં બ્રાહ્મણી નદીના કાંઠે ખોડીયારમાના મંદીર પાસે જમીનમાં દાટેલ વિદેશી દારૂની નેની મોટી કુલ ૪૦૨ બોટલ કિં.રૂ.૫૭,૭૦૦/- નો મુદામાલ બિનવારસી હાલતમાં મળી આવેલ હોય જેથી અજાણ્યા ઈસમ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!