Thursday, July 18, 2024
HomeGujaratવાંકાનેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા

વાંકાનેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા

મળતી માહિતી અનુસાર વાંકાનેરમાં પેડક સોસાયટી બાજુમાં ઇટ બનાવવાના ભઠ્ઠાની બાજુમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા પંકજભાઇ ચતુરભાઇ વિકાણી ઉવ.૩૦ રહે.પેડક સોસાયટી નાગાબાવાની જગ્યામા વાંકાનેર, મહેશભાઇ ગોવિંદભાઇ પલાણી ઉવ.૩૬ રહે.વાંકાનેર કુંભારપરા, મહેશભાઇ ચતુરભાઇ વિકાણી ઉવ.૩૫ રહે.વાંકાનેર પેડક સોસાયટી ભઠ્ઠા વિસ્તાર, ઉમેશભાઇ મનસુખભાઇ વિકાણી ઉવ.૩૮ રહે.વાંકાનેર પેડક સોસાયટી,ખડીપરા ભઠ્ઠા વિસ્તાર, મુકેશભાઇ નાજાભાઇ ગોહેલ ઉવ.૩૫ રહે.વાંકાનેર ભરવાડપરા શેરી નં-૫ને વાંકાનેર સીટી પોલીસ ટીમે રંગેહાથ ઝડપી લઇ જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા ૧૧,૮૦૦/- કબ્જે લઈ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!