Saturday, May 4, 2024
HomeGujaratમોરબીમાં ૧૨૦ બોટલ બિયર સાથે રાજસ્થાની શખ્સ ઝડપાયો

મોરબીમાં ૧૨૦ બોટલ બિયર સાથે રાજસ્થાની શખ્સ ઝડપાયો

મોરબી રવાપર રોડ પરથી પસાર થતી અલ્ટો કારને અટકાવીને તલાશી લેતા તેમાથી ૧૨૦ બોટલ બિયરનો જથ્થો મળી આવતા પોલીસે રાજસ્થાની શખ્સની ધરપકડ કરી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી રવાપર રોડ પરથી પસાર થતી અલ્ટો કાર નં. GJ 36 L 7773ને અટકાવી તલાશી લેતા તેમાથી ૧૨૦ બોટલ બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ અંગે મુળ રાજસ્થાની શખ્સ અજુનસિહ હરિસિંહ રાઠોડની ધરપકડ કરી ૧૨૦ બોટલ બિયર, અલ્ટો કાર સહિત ૧૬૨૦૦૦નો મુદામાલ જપ્ત કરી પ્રોહીબીશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી વિશેષ તપાસ હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!