Saturday, May 4, 2024
HomeGujaratહળવદના રાયધા ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

હળવદના રાયધા ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

હળવદ તાલુકાનાં રાયધા ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી સાથે એક શખસને પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

હળવદ પંથકના રાયધા ગામે પોલીસે રેઈડ કરતા મહાદેવભાઈ કાળુભાઈ દેત્રોજા ( ઉ. વ. ૪૧) પોતાની વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોય પોલીસને રેઈડ દરમ્યાન દેશી દારૂ બનાવાનો આથો ૨૦૦ લીટર, દેશી દારૂ ૪૦ લીટર, તથા અન્ય દારૂ બનાવાની સામગ્રી મળી કુલ ૨૪૫૦નો મુદામાલ કબજે કરી ભઠ્ઠી ચલાવનાર શખસની ધરપકડ કરી પ્રોહીબીશનની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!