Friday, April 19, 2024
HomeGujaratમોરબીમા બાળકો માટે કૌશલ્ય વિકાસ કેમ્પનું આયોજન કરાયું

મોરબીમા બાળકો માટે કૌશલ્ય વિકાસ કેમ્પનું આયોજન કરાયું

બાળકોમાં રહેલ સુસુપ્ત શક્તિ ખીલે તેવા ઉદેશથી મોરબીમાં કૌશલ્ય વિકાસ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે જેનો તા.15 માર્ચથી પ્રારંભ કરશે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરમા આગામી તા.15 થી 3 મહિના માટે બાળકો અને વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ કેમ્પ શરૂ થશે જેમા નિષ્ણાતો દ્વારા બાળકોને સેલ્ફ ડિફેન્સ (કરાટે),ડાન્સ, જિમ્નેસ્ટિક, કોમ્પ્યુટર સાયન્સ, પર્સનાલિટી ડેવલપમેન્ટ ફીલ્ડની નિઃશુલ્ક તાલિમ આપવામા આવશે. કેમ્પ દરમિયાન વિવિધ ફિલ્ડના અનુભવીઓ દ્વારા સેમિનાર અને સેસન્સ દ્વારા પણ તાલીમ અને  માર્ગદર્શન આપવામા આવશે.આગામી સેસન્સમા પોતાનુ યોગદાનઆપવા ઇચ્છતા લોકો એ 7984517111, 8469761085 પર સંપર્ક કરવા અથવા મોરબીના કેનાલ રોડ પર આવેલ અવની સર્કલ નજીકના પાટીદાર શોપિંગ ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!