Thursday, May 9, 2024
HomeGujaratમાળીયા મી.ના તરઘરી ગામના વિદ્યાર્થીએ બે મહત્વની પરીક્ષા પાસ કરી ગામનું નામ...

માળીયા મી.ના તરઘરી ગામના વિદ્યાર્થીએ બે મહત્વની પરીક્ષા પાસ કરી ગામનું નામ રોશન કર્યું

નચિકેતા ઈન્ટરનેશનલ શાળાના વિધાર્થી સુમિતે JNU ની પરીક્ષા પાસ કરી છે. તરઘરી ગામના વિદ્યાર્થીએ જવાહર નવોદય વિદ્યાલય તથા બાલાચડી સૈનિક સ્કુલમાં ઉતીર્ણ થઈ શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. તેથી શિક્ષકો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

- Advertisement -
- Advertisement -

નચિકેતા ઇન્ટરનેશનલ શાળાના વિદ્યાર્થીએ JNV ની પરીક્ષા પાસ કરી છે. માળીયા તાલુકાના તરઘરી ગામના સતિષભાઈ પરમારના પુત્ર સુમીતે જવાહર નવોદય વિદ્યાલય તથા બાલાચડી સૈનિક સ્કુલમાં ઉતીર્ણ થઇ પરિવારજનો તથા નચિકેતા ઇન્ટરનેશનલ શાળાનું નામ રોશન કર્યું છે. સમિતિ આ પરીક્ષા પાસ કરતા શિક્ષણગણ દ્વારા અને તરઘરિ ગામના સરપંચ સાગર ભાઈ ફુલતરિયા દ્વારા તેને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!