Friday, April 26, 2024
HomeGujaratહળવદના ગોલાસણ ગામે વાડીમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

હળવદના ગોલાસણ ગામે વાડીમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

હળવદ તાલુકાના ગોલાસણ ગામે વાડીમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે રેડ પાડી એક આરોપીને દબોચી લીધો હતો.

- Advertisement -
- Advertisement -

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર ગોલાસણ ગામે દારૂની ગેરકાયદે પ્રવુતિ થતી હોવાની હળવદ પોલીસને કાને વાત પડતા પોલીસે રેઇડ પાડી હતી. આ રેઇડ દરમિયાન આરોપી ધર્મેન્દ્રદાન ગંભીરદાન મહેડુની વાડીમાંથી દેશી દારૂ બનાવવાનો ૧૨૦૦ લીટર આથો કિ.રૂ.૨૪૦૦ તથા ગેસ સીલીન્ડર, ગેસ ચુલો બકળીયુ સહિત કુલ કિ.રૂ.૩૯૫૦ નો મુદામાલ ઝડપાયો હતો.જેને પગલે પોલીસે આરોપી ધર્મેન્દ્રદાનની અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ તળે કાર્યવાહી આરંભી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!