Friday, December 27, 2024
HomeGujaratહળવદના સાપકડા ગામે ઝેરી દવા પી લેતા યુવકનું સારવાર દરમ્યાન મોત

હળવદના સાપકડા ગામે ઝેરી દવા પી લેતા યુવકનું સારવાર દરમ્યાન મોત

હળવદ તાલુકાનાં સાપકડા ગામની સીમમાં વાડીએ યુવકે ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું.

- Advertisement -
- Advertisement -

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૫ના રોજ સાપકડા ગામમાં રહેતા દીલીપભાઇ અમરસીંગભાઇ નાયક(ઉ.વ.૨૮)એ નાનજીભાઇ રાજપુતની વાડીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને હોસ્પીટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું છે. હળવદ પોલીસે બનાવ અંગે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!