Saturday, April 27, 2024
HomeGujaratટંકારાના હડમતીયા ગામે વીજથાંભલામા શોટ લાગતા યુવકનું મોત

ટંકારાના હડમતીયા ગામે વીજથાંભલામા શોટ લાગતા યુવકનું મોત

બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, ટંકારાના હડમિતીયા ગામની શીમમાં આવેલ ધનજીભાઈ પટેલની વાડીમાં અજય મુકેશભાઈ મકવાણા (ઉ. વ.૨૨) વાળો શખ્સ કામ કરતો હતો. ત્યારે કામ કરતી વેળાએ તે અચાનક વીજલાઈનના થાંભલાને અડી જતા તેને વીજ શોક લાગ્યો હતો. ત્યારે આસપાસના સ્થાનિકોએ તેને થાંભલાથી દૂર કરી 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. તેમજ સરકારી હોસ્પિટલના ડો. વિસ્વાસ કાવર દ્વારા આ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!