Friday, May 3, 2024
HomeGujaratઆવતીકાલથી મોરબી પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડ માટેનો કેમ્પ યોજાશે

આવતીકાલથી મોરબી પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડ માટેનો કેમ્પ યોજાશે

મોરબી મેઈન પોસ્ટ ઓફિસમાં આવતીકાલથી આગામી તા. 31 માર્ચ સુધી આધાર કાર્ડ માટે કેમ્પ યોજાશે.

- Advertisement -
- Advertisement -

મોરબીના પરાબજારમાં આવેલ મેઈન પોસ્ટ ઓફિસ ખાતે તા-23-2-22થી દરરોજ સવારે 7-30 થી 10-00 વાગ્યા  સુધી આધાર કાર્ડના કેમ્પનું અયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં આધાર કાર્ડમાં મોબાઇલ અપડેટ અને મોબાઇલ નંબર બદલવા સહિતની કામગીરી કરવામાં આવશે. આ કેમ્પ 31 માર્ચ સુધી ચાલુ રહેશે. જેનો દરેક મોરબીવાસીઓએ લાભ લેવા પોસ્ટ ઓફિસના બ્રાન્ચ મેનેજર પીયુષભાઈ કમલે અનુરોધ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!