Friday, March 29, 2024
HomeGujaratટંકારા ખજુરા નજીક ટ્રેક્ટર અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત

ટંકારા ખજુરા નજીક ટ્રેક્ટર અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે ટંકારા તાલુકાના રાજકોટ-મોરબી હાઈવે પર ખજૂરા હોટલ નજીક ટ્રેક્ટર અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બોલેરોમાં સવાર યુવાનને ઇજા પહોંચી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

અકસ્માતના પગલે ઘટનસ્થળે ટ્રાફિક જામ સર્જાયો હતો. બનાવ અંગે જાણ થતા ટંકારા 108 એમ્બ્યુલન્સ સેવાની ટીમ અને ટંકારા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ પોલીસ દ્વારા રોડ પર ટ્રાફિકને ક્લિયર કરાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવવામાં આવ્યો હતો. હાલમાં પોલીસ બનાવની તપાસ કરી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!