Friday, April 19, 2024
HomeGujaratમોરબીનાં જુના બસસ્ટેન્ડ પાસેથી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબીનાં જુના બસસ્ટેન્ડ પાસેથી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા.૧ ના રોજ મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક પેટ્રોલપંપ પાસેથી તૌફીકભાઇ કરીમભાઇ ખોખરને ગેરકાયદે વ્હીસ્કીની બોટલ નંગ ૧ (કિં.રૂ.૩૦૦) સાથે પકડી પાડવામાં આવ્યો હતો. મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂની બોટલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આરોપી તૌફીકની અટકાયત કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!