Saturday, April 20, 2024
HomeNewsMaliya Miyanaસુરજબારી પુલ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત, એક ટ્રકચાલક ઈજાગ્રસ્ત

સુરજબારી પુલ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત, એક ટ્રકચાલક ઈજાગ્રસ્ત

માળીયા (મી.)માં સુરજબારી પુલ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક ટ્રકચાલક ઈજાગ્રસ્ત થયેલ છે.

- Advertisement -
- Advertisement -

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે મોડી રાત્રે સુરજબારી પુલ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક ટ્રકચાલકને ઇજા પહોંચી હતી. જેને પ્રાથમિક સારવાર માળીયા (મી.) સરકારી હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર અર્થે મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંને ટ્રક વચ્ચે અકસ્માતના કારણે એક-દોઢ કલાક સુધી રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. આ બનાવની જાણ થતા સુરજબારી ટોલનાકાની ટીમે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. તેમજ પોલીસ અને એમ્બ્યુલન્સ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!