Friday, January 17, 2025
HomeGujaratમોરબીના ખાનપર ગામેથી 14 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો: એકની સંડોવણી ખુલી

મોરબીના ખાનપર ગામેથી 14 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો: એકની સંડોવણી ખુલી

મોરબી તાલુકાના ખાનપર ગામે આરોપીના રહેણાક મકાનમાં પોલીસે દરોડો પાડી 14 બોટલ દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી લીધો હતો જ્યારે આ પ્રકરણમાં અન્ય એક આરોપીની સંડોવણી ખુલતા પોલીસે તપાસ તેજ બનાવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા આરોપી વિજયસિંહ વનરાજસિંહ જાડેજાના રહેણાંકમાં દારૂનો જથ્થો ઉતર્યો હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે દરોડો પડ્યો હતો આ દરમિયાન 6700 ની કિંમતની વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની 14 બોટલનો જથ્થો ઝડપાયો હતો.આથી પોલીસે આરોપી વિજયસિંહે જાડેજાને ઝડપી લિધો હતો. જેની ઊંડી તપાસમાં તેને આ દારૂની બોટલ રફીકભાઇ ઓસમાણભાઇ અજમેરી (રહે.ક ક્રિષ્નાપાર્ક, વાવડીરોડ મોરબી) પાસેથી લીધી હોવાની કબૂલાત આપી હતી આથી પોલીસે પ્રોહીબિશન ધારા હેઠળ ગુન્હો નોંધી તપાસ આદરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!