Friday, April 19, 2024
HomeGujaratમોરબીના રફાળિયા ગામેથી ચાર જુગારીઓ ઝડપાયા

મોરબીના રફાળિયા ગામેથી ચાર જુગારીઓ ઝડપાયા

મોરબી તાલુકાના રફાળિયા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી લઈ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

જુગારના કેસ અંગે પોલીસ મથકેથી જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર મોરબીના રફળીયા ગામે આવેલ મછોનગરમાં જાહેરની મહેફિલ જામી હોવાની પોલીસને કાને વાત પડતા મોરબી પોલીસ દોડી ગઈ હતી જ્યાં રેઇડ દરમિયાન જુગાર રમતા પ્રાગજીભાઇ વાલાભાઇ ઇન્દરીયા, વલ્લભદાસ હીરદાસ પરમાર, અમિતભાઇ હીરદાસભાઇ પરમાર અને અલ્પેશભાઇ વલ્લભભાઇ રાઠોડ રંગેહાથ ઝડપાયા હતા. આથી પોલીસે તમામને દબોચી લઈ રૂપિયા 18,240 ની રોકડ જપ્ત કરી હતી વધુમાં ચારેય જુગરીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!