Friday, April 26, 2024
HomeGujaratમોરબીમાં ગઇકાલે સમાકાંઠા વિસ્તારમાં થયેલ હત્યાનો આરોપી પોલીસના હાથવેતમાં.

મોરબીમાં ગઇકાલે સમાકાંઠા વિસ્તારમાં થયેલ હત્યાનો આરોપી પોલીસના હાથવેતમાં.

મોરબીમાં ગઇકાલે સાંજે સામાન્ય તકરારમાં ત્રાજપર ના રમેશ ભરવાડ નામના ઇસમે અજિત પરમાર નામના દલિત સમાજના આશાસ્પદ યુવાનની હત્યા નિપજાવી હતી જેમાં આરોપીને પકડવા પોલીસે જુદી જુદી ટિમો બનાવી તપાસ હાથ ધરી હતી ત્યારે આજે મોડી સાંજે આરોપી મોરબી ના પીપળી નજીકથી પોલીસના હાથવેંતમાં હોવાનું પોલીસના આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે તો બીજી બાજુ મૃતક યુવાંનનાં પરિવાર જનોએ આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા નો ઈન્કાર કરતા ચોવીસ કલાક વીતી જતાં મૃતદેહ ને સાંજે કોલ્ડ સ્ટોરેજમાં મુક્યો હતો જો કે આરોપી પોલીસના હાથવેંતમાં હોવાનું હાલ જાણવા મળતાં પોલીસ થોડી જ કલાકોમાં આ આરોપીની સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!