Friday, March 29, 2024
HomeGujaratહળવદના રાણેકપર ગામે ગૌવંસ પર એસીડ એટેકથી સ્થનિકોમાં ભારોભાર રોષ

હળવદના રાણેકપર ગામે ગૌવંસ પર એસીડ એટેકથી સ્થનિકોમાં ભારોભાર રોષ

હળવદ તાલુકાના રાણેકપર ગામે કોઇ નરાધમે ગૌવંસ પર એસીડ એટેક કરતા સ્થનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ગત રાત્રીના સમયે રાણેકપર ગામે વાડી વિસ્તારમાં ગૌવંસ પર એસીટ છાટતા દર્દથી કણસતા ગૌવંસ અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી જેને લઈને સ્થનિક પોલીસ તાબડતોબ રાણેકપ ગામે પહોચી તપાશ શરુ કરી હતી. પોલીસે ગામ લોકોની પુછપરછ હાથ ધરી આ પ્રકરણમાં સંડોવાયેલ આરોપી સુધી પહોચવા ચક્રોગતીમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!