Sunday, December 22, 2024
HomeGujaratમોરબીની ખોજાખાના શેરીમાંથી પાર્ક કરેલા એક્ટીવાની ચોરી

મોરબીની ખોજાખાના શેરીમાંથી પાર્ક કરેલા એક્ટીવાની ચોરી

બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના તખ્તસિંહજી રોડ ઉપર આવેલ ખોજાખાના શેરીમાં રહેતા અમીરભાઇ અનવરભાઇ અંદાણી (ઉ.વ.૩૭) એ ગત તા. ૨૫ ફ્રેબ્રુઆરીના રોજ તખ્તસિંહજી રોડ ઉપર ખોજાખાના શેરીમાં પોતાનું જજીજે-૩૬-કે-૫૫૦૫ નંબરનું એકટીવા સ્કુટર પાર્ક કર્યું હતું. ત્યારે અજાણ્યા આરોપીએ આ એકટીવા સ્કુટરને ખસેડી જઈને ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે ગઈકાલે તેઓએ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!