Tuesday, August 11, 2026
HomeGujaratમોરબી આયુષ હોસ્પિટલમાં ICU અને ક્રિટિકલ કેરની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ

મોરબી આયુષ હોસ્પિટલમાં ICU અને ક્રિટિકલ કેરની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ

મોરબી: ગંભીર સ્થિતિમાં રહેલા દર્દીઓને સમયસર અને સતત સારવાર મળી રહે તે માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે ICU અને ક્રિટિકલ કેરની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

આયુષ હોસ્પિટલમાં વેન્ટિલેટર સુવિધા, મલ્ટી પેરામીટર મોનિટરીંગ, 24 કલાક ઈન્ટેન્સિવ કેર, આધુનિક ICU, ઈમરજન્સી સપોર્ટ તેમજ ક્રિટિકલ કેર ટીમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવાયું છે.

અદ્યતન ટેક્નોલોજી સાથે નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા ગંભીર દર્દીઓની સતત દેખરેખ અને જરૂરી સારવાર કરવામાં આવે છે. ઈમરજન્સી પરિસ્થિતિમાં દર્દીઓને તાત્કાલિક તબીબી સહાય મળી રહે તે માટે હોસ્પિટલમાં 24×7 ઈન્ટેન્સિવ કેર સેવા ઉપલબ્ધ છે.

આયુષ હોસ્પિટલ, જૂના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી ખાતે આ સેવાઓ ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે 75750 88884 નંબર પર સંપર્ક કરી શકાય છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!