Monday, May 20, 2024
HomeGujaratટંકારા પડધરીના ધારાસભ્ય દ્વારા મોરબીમાં અક્ષત કળશનું પૂજન કરી સ્વાગત કરાયું

ટંકારા પડધરીના ધારાસભ્ય દ્વારા મોરબીમાં અક્ષત કળશનું પૂજન કરી સ્વાગત કરાયું

મોરબીમાં અયોધ્યાથી આવેલ પૂજીત અક્ષત કળશ આવી પહોંચતા ટંકારા પડધરીના ધારાસભ્ય દ્વારા માથા પર કળશ રાખી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ કળશનું પૂજન કરી જવાબદાર અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અક્ષત મહાઅભિયાન અંતર્ગત મોરબી જિલ્લાના મધ્યસ્થ કાર્યાલય (અજંતા બંગલો, શનાળા‌ રોડ, મોરબી) ખાતે અયોધ્યાથી આવેલ પૂજીત અક્ષત કળશનું સ્વાગત કરાયું હતું. અને ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા અક્ષત મહાઅભિયાન ના મોરબી સ્થિત કાર્યાલય ખાતે ભારત માતાનું તથા શ્રી રામ ભગવાનનુ તથા અયોઘ્યાથી આવેલ પુજીત અક્ષત કળશનું પુજન કરવામાં આવ્યું હતું તથા અભિયાન ના મોરબીના જવાબદાર વ્યક્તિઓ સાથે બેસી ટંકારા પડધરી ના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ વિસ્તૃત માહિતી મેળવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!