Friday, May 17, 2024
HomeGujaratમોરબીના કોયલી ગામે ખેતશ્રમિક મહિલાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીના કોયલી ગામે ખેતશ્રમિક મહિલાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના કોયલી ગામે લાખાભાઈની વાડીમાં રહેતા સાયરીબેન અમરશીભાઇ ભુરીયા ઉવ.૬૪એ કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઇ જતા તેમનું મરણ જતા સાયરીબેનની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. જ્યાંથી મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ ટીમ દ્વારા ઇન્કવેસ્ટ પંચનામું કરી પોસ્ટમોર્ટમ સહીતની કામગીરી હાથ ધરી મૃત્યુ અંગે અ.મોત રજી. કરી વધુ તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!