Saturday, December 28, 2024
HomeGujaratમોરબીમાં વૃદ્ધા અકસ્માતે પડી જતા સારવાર દરમિયાન મોત નિપજ્યુ

મોરબીમાં વૃદ્ધા અકસ્માતે પડી જતા સારવાર દરમિયાન મોત નિપજ્યુ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા જસુબા બળવંતસિંહ ઝાલા નામના વૃદ્ધા ઘરમાં અકસ્માતે પડી જતા તેઓને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી બી ડિવિઝન પોલીસે એ.ડી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!