Wednesday, January 8, 2025
HomeGujaratટંકારાના લખધીરગઢ ગામે ઉધોગ હસ્તકલા સેતુ યોજના અંતર્ગત સાહસિકતા કેમ્પ યોજાયો

ટંકારાના લખધીરગઢ ગામે ઉધોગ હસ્તકલા સેતુ યોજના અંતર્ગત સાહસિકતા કેમ્પ યોજાયો

સ્ત્રીઓએ પગભર બનવા તરફના ડગલું ભરવા અંગે માર્ગદર્શન મેળવ્યુ

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે સમાજ ભવનમાં હસ્તકલા સેતુ યોજના અંતર્ગત ઉદ્યોગ સાહસિકતા જાગૃતતા શિબિર યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાય ગ્રુહ ઉદ્યોગની માહિતી મેળવી પગભર બનવા તરફ ડગ માંડ્યા હતા આ તકે હસ્તકલા સેતુ યોજના મોરબીના ડિસ્ટ્રીક્ટ લીડ ઓફિસર નીરવ ભાલોડિયા, ડીપીઓ ચંદ્રેશ રાઠોડ, સીએલ જય કુમાર જોશી, સામાજિક અગ્રણી ગિતાબેન સરડવા સહિતના મોટી સંખ્યામાં ગામની મહિલાઓ ઉપસ્થિત રહી માહીતગાર બન્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!