Sunday, December 22, 2024
HomeGujaratતીથવા ગામમાં ખેતી વિષયક જમીન પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો...

તીથવા ગામમાં ખેતી વિષયક જમીન પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો

વાંકાનેર તાલુકાના તીથવા ગામના સર્વે નંબર-179 પૈકી 1 હેકટર 0-61-48 ચોરસ મીટર જમીન પચાવી પાડવાના આશયથી ગેરકાયદેસર ખેતી વિષયક કબ્જો કરી પોતાના અંગત લાભ માટે ઉપયોગ કરતા ઈસમ વિરૂદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-2020 હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ઉત્તમભાઇ વિનયભાઇ કાનાણીની વાંકાનેર તાલુકાના તીથવા ગામના સર્વે નંબર-179 પૈકી 1 હેકટર 0-61-48 ચોરસ મીટર જમીન પચાવી પાડવાના આશયથી જલાલભાઇ નુરમામદભાઇ માથકીયાએ ગેરકાયદેસર ખેતી વિષયક કબ્જો કરી પોતાના અંગત લાભ માટે પોતાનો અનઅધિકૃત કબ્જો આજદીન સુધી ચાલુ રાખતા તેના વિરૂદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-2020 હેઠળ ગુન્હો દાખલ કરાયો છે. જેની અટકાયત કરવા માટે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!