Friday, April 19, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાના તરકીયા ગામેથી દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી પકડાઈ

વાંકાનેર તાલુકાના તરકીયા ગામેથી દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી પકડાઈ

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાનાં તરકીયા ગામમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી સ્થળ પરથી પીવાનો ગરમ દેશી દારૂ લીટર ૦૫ (કિ.રૂ.૧૦૦/-), ઠંડો દેશી દારૂ લીટર ૧૦૦ (કી.રૂ.૨૦૦૦/-), ગરમ આથો લીટર ૪૦૦ (કિ.રૂ.૮૦૦/-), ઠંડો આથો લીટર ૬૦૦ (કિ.રૂ.૧૨૦૦/-) તથા ભઠ્ઠી ગાળવાના સાધનો કિ.રૂ.૨૦૦/- મળી કુલ રૂ.૩૭૦૦/- નો મુદામાલ કબ્જે કર્યો હતો. દરોડા દરમ્યાન આ ભઠ્ઠી ચલાવતો આરોપી વીજયભાઇ ભુપતભાઇ મકવાણા હાજર ન મળી આવતાં પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી તેને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!