Saturday, April 20, 2024
HomeGujaratમોરબી સીવીલ હોસ્પીટલના પાર્કીગમાથી અજાણ્યો ઈસમ બાઈક ચોંરી ગયો

મોરબી સીવીલ હોસ્પીટલના પાર્કીગમાથી અજાણ્યો ઈસમ બાઈક ચોંરી ગયો

મોરબીમાથી વધુ એક બાઈક ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.મોરબીના વાવડી રોડ પર આવેલ મીરા પાર્કમા રહેતા અને કર્મકાંડ કરી પોતાનું ગુજરાન ચલાવતા રાજેશભાઈ શાંતીલાલભાઈ મહેતા (ઉ.વ.૫૨)એ મોરબીની
સીવીલ હોસ્પીટલના પાર્કીગમા ગત તા.૨૮/૦૩/૨૦૨૨ રોજ પોતાનું હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી નં.GJ-03-HC-1250 કિ.રૂ.૨૦,૦૦૦ બાઈક પાર્ક કર્યું હતું. જેને નિશાન બનાવી અજાણ્યો શખ્સ ચોરી કરી હંકારી ગયો હતો જેની રાજેશભાઈને જાણ થતા તેઓએ તાત્કાલિક મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં અજાણ્યાં ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!