Saturday, April 20, 2024
HomeGujaratવાંકાનેરમાં મચ્છુ નદીના કાંઠે જુગાર રમતા ચાર મહિલા સહિત સાત પકડાયા

વાંકાનેરમાં મચ્છુ નદીના કાંઠે જુગાર રમતા ચાર મહિલા સહિત સાત પકડાયા

વાંકાનેર સીટી સ્ટેશન રોડ પર આવેલ વાંજાવાસ ખાતે મચ્છુ નદી કાંઠે જામેલ જુગારની મહેફિલ પર પોલીસે દરોડો પાડી પતા ટીંચતા ચાર મહિલા સહિત સાત શખસોને પકડી લીધા હતા.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર સીટી પોલીસે જુગારની બાતમીને પગલે વાંજાવાસમા રેઇડ પાડી હતી આ દરમિયાન જાહેરમાં જુગાર રમતા જાકીરભાઈ ઉસ્માનભાઈ શેખ, અબ્દુલભાઈ કાલુભાઈ ફકીર, અલીસાભાઈ નુરસાભાઈ શેખ, રાબીયાબેન રફીકભાઈ ફકીર, હલીમાબેન અલીશાનુરશા શેખ, જેનાબેન હાજીભાઈ શેખ અને શહેનાજબેન જાકીરભાઈ ફકીર સહિતના પતાપ્રેમીઓ પોલીસ ઝપટે ચડયા હતા પોલીસે તમામના કબ્જામાંથી રોકડા રૂ.૬૨૧૦ જપ્ત કરી જુગારીઓ વિરુષ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!