Saturday, July 11, 2026
HomeGujaratવાંકાનેરમાં વધુ એક દુકાનદાર પ્રતિબંધિત ગ્લુ-ટ્રેપના ૧૨ નંગ સાથે ઝડપાયો

વાંકાનેરમાં વધુ એક દુકાનદાર પ્રતિબંધિત ગ્લુ-ટ્રેપના ૧૨ નંગ સાથે ઝડપાયો

મળતી માહિતી અનુસાર, વાંકાનેર શહેરના મેઇન બજારમાં આવેલી યાદવ સ્ટોર નામની દુકાનમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની ગ્લુ-ટ્રેપનું વેચાણ થતું હોવાની માહિતીના આધારે વાંકાનેર સીટી પોલીસે દરોડો પાડી કાર્યવાહી કરી હતી. તલાશી દરમિયાન દુકાનમાંથી ૧૨ નંગ ગ્લુ-ટ્રેપ કિ.રૂ.૩૬૦/- મળી આવતા પોલીસે દુકાનદાર વેપારી આરોપી રવિભાઈ જીતુભાઈ બોરીચા ઉવ.૨૯ રહે.વાંકાનેર વાણીયા શેરી જવાસા રોડ વાળા વિરુદ્ધ જાહેરનામા ભંગની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!