Tuesday, April 30, 2024
HomeGujaratમોરબી શહેર અને જિલ્લાના હિન્દુ યુવા વાહિની મહિલા પાંખમાં હોદેદારોની કરાઈ નિમણુક

મોરબી શહેર અને જિલ્લાના હિન્દુ યુવા વાહિની મહિલા પાંખમાં હોદેદારોની કરાઈ નિમણુક

હિન્દુ યુવા વાહિની ગુજરાત પ્રદેશ દ્વારા મહિલા પાંખમાં મોરબી શહેર અને જિલ્લાના પ્રમુખ, ઉપપ્રમુખ ,મહામંત્રી,સહમંત્રી, પ્રભારી, સહ પ્રભારી ના હોદેદારો તેમજ કારોબારી ટીમની નિમણુક કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી શહેર અને જિલ્લાના હોદેદારોની નિમણુક કરવામાં આવી છે. જેમાં શહેર પ્રમુખ તરીકે અલ્પાબેન અજયભાઈ કક્કડ, ઉપપ્રમુખ તરીકે નૈમિષાબેન જોશી, દર્શનબેન જોશી, જશવંતીબેન સોનગ્રા, ભાવનાબેન મહેતા, પૂજાબેન જોશી અને ભાવીનીબેન દવેની તેમજ મહામંત્રી તરીકે મીનાબેન દીક્ષિત, મંત્રી તરીકે ભૂમિકા બેન ભટ્ટ, સહમંત્રી તરીકે કાજલબેન રાચ્છ, કાજલબેન લોઢિયા, જીજ્ઞાબેન રાચ્છ, જ્યોતિબેન જીવરાજાની, ડિમ્પલ બેન ભીંડી, ભાવનાબેન ગામી અને ઇલાબેન ગામી તેમજ પ્રભારી તરીકે તૃષા દવે, સહ પ્રભારી તરીકે અલ્કા બેન અને હીનાબેન શાહ અને કારોબારી ટીમ તરીકે રીનાબેન ચૌહાણ અને રીટાબેન ચૌહાણની નિમણૂક કરાઈ છે. જ્યારે મોરબી જિલ્લા પ્રમુખ તરીકે જયશ્રીબેન વાઘેલા, ઉપપ્રમુખ તરીકે હેતલબેન પટેલ, કાજલબેન મલ્લી, યોગીતાબેન ઝાલા, ભાવનાબેન બદરખીયા અને જાગૃતિબેન પરમાર તેમજ મહામંત્રી તરીકે નિર્મળાબેન હડિયલ મંત્રી તરીકે આરતીબેન રત્નાણી, સહમંત્રી તરીકે જલ્પાબેન પાટડીયા, રેખાબેન કૈલા, સરલાબેન રાચ્છ, ગીતાબેન આડતિયા અને શોભનાબેન પોપટ, મોરબી જિલ્લા પ્રભારી તરીકે નેહાબેન બદરકિયા, સહ પ્રભારી તરીકે સુશીલા બેન ચૌહાણ અને લતાબેન નાગરની નિમણુક કરવામાં આવી છે..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!