Tuesday, April 30, 2024
HomeGujaratમોરબીમાં પરસોતમ રૂપાલાની રેલી-સભા પૂર્વે જ રૂટ પર લગાવવામાં આવેલ પોસ્ટર ફાટ્યા...

મોરબીમાં પરસોતમ રૂપાલાની રેલી-સભા પૂર્વે જ રૂટ પર લગાવવામાં આવેલ પોસ્ટર ફાટ્યા !

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવા તેમજ ભાજપના સ્ટાર પ્રચારક પરસોત્તમભાઈ રૂપાલા આજે પ્રચારાર્થે મોરબી આવી રહ્યા છે. અને મોરબીમાં મહારેલી અને મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ રૂપાલાનાં આગમન પૂર્વે જ તેમના રેલીના રૂટ પર લગાવવામાં આવેલ પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, આજે સાંજે 5 કલાકે ભક્તિનગર સર્કલથી ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા પ્રચાર માટે આવી રહ્યા હોય મોરબી ખાતે મહારેલી યોજવાના આવી છે, જો કે, પરસોતમ રૂપાલાની રેલી-સભા પહેલા જ રેલીના રૂટ પર લગાવવામાં આવેલ પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા છે. પોસ્ટર કોને ફાડ્યા તે અંગે હજુ કોઈ માહિતી સામે આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, સવારથી કરણી સેનાના આગેવાનો અને રૂપાલા વિરોધમાં એક્ટિવ સભ્યોને પણ નજર કેદ કરાયા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!