Friday, December 27, 2024
HomeGujaratવિધાનસભાના અધ્યક્ષ કાલે મોરબીમાં : જાલીડા ગામે શ્રીરામ મહાયજ્ઞ મહોત્સવમાં આપશે હાજરી

વિધાનસભાના અધ્યક્ષ કાલે મોરબીમાં : જાલીડા ગામે શ્રીરામ મહાયજ્ઞ મહોત્સવમાં આપશે હાજરી

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય આવતીકાલે મોરબી જિલ્લાના પ્રવાસે આવશે.

- Advertisement -
- Advertisement -

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય તા. ૧૨મી ફેબ્રુઆરીના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. ડો. નિમાંબેન કાલે તા ૧૨.૨.૨૦૨૨ ને શનિવારના રોજ વાંકાનેર તાલુકાના જાલીડા ગામે સવારે ૧૧:૩૦ કલાકે શ્રી રામધામ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રીરામ મહાયજ્ઞ મહોત્સવમાં હાજરી આપશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!