Saturday, December 28, 2024
HomeGujaratમોરબીના રોહીશાળા ગામે કિશોરીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

મોરબીના રોહીશાળા ગામે કિશોરીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

મોરબીના રોહીશાળા ગામે રહેતી એક કિશોરીએ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ ઝેરી દવા પી આપઘાત કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમજ પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાનાં ટંકારા તાલુકામાં આવેલ રોહીશાળા ગમે રહેતી રીટા મુકેશભાઈ મહીડા નામની 15 વર્ષીય બાળાએ ગત તા.૨૭/૦૮/૨૦૨૨ ના સાંજના સાડા સાતેક વાગ્યાનાં અરસામાં પોતાના ઘરે હતી. ત્યારે કોઈ અગમ્ય કારણોસર તેણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કિશોરીએ ઝેરી દવા પીધી હોવાની જાણ સ્વજનોને થતા જ તેઓએ તાત્કાલિક કિશોરીને રાજકોટની આશીર્વાદ હોસ્પીટલ ખાતે ખસેડી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!