Saturday, May 18, 2024
HomeGujaratટંકારાની લજાઈ ચોકડી નજીક બાઇક સ્લીપ થતા પાછળ બેસેલ પ્રૌઢનું મોત: બાઇક...

ટંકારાની લજાઈ ચોકડી નજીક બાઇક સ્લીપ થતા પાછળ બેસેલ પ્રૌઢનું મોત: બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

ટાંકરાની લજાઈ ચોકડી નજીક આવેલ હોનેસ્ટ હોટેલ પાસે બાઇક ચાલક ધનજીભાઈ મગનભાઇ મકવાણા પોતાના એક્ટિવા રજી.નં. જીજે ૩૬ એએ ૨૦૨૮ મા પાછળ દિનેશભાઇ પરમાર ને બેસાડીને જઈ રહ્યા હતા ત્યારે ચાલક દ્વારા ગફલત ભરી રીતે એક્ટિવા ચલાવતા એક્ટિવ સ્લીપ ખાઈ જતા ચાલક ધનજીભાઈ ને ઈજાઓ થઈ હતી જ્યારે પાછળ બેસેલ દીનેશભાઈ પરમાર નું મોત નિપજતા તેમના પુત્ર ચેતનભાઈ દિનેશભાઇ પરમાર દ્વારા બાઇક ચાલક ધનજીભાઈ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!