Saturday, May 4, 2024
HomeGujaratવાંકાનેર નજીક નેશનલ હાઇવે પર અડચણરૂપ રીતે બાઈક રાખતા અકસ્માત: યુવક નું...

વાંકાનેર નજીક નેશનલ હાઇવે પર અડચણરૂપ રીતે બાઈક રાખતા અકસ્માત: યુવક નું મોત

વાંકાનેર થી વાંકાનેર બાઉન્ડ્રી તરફ જવાના રસ્તા પર અડચણરૂપ બાઈક સાથે અથડાતા ૩૨ વર્ષીય યુવક નું મોત નિપજ્યું છે. તે અંગે તેમના પિતા દ્વારા વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર થી વાંકાનેર બાઉન્ડ્રી તરફ જવાના રસ્તા પર મુબીન ઓટોની સામે આ કામ ના આરોપી દ્વારા એક બંધ પડેલ ટ્રક આગળ અડચણરૂપ રીતે વાહનચાલકોની જિંદગી જોખમાય તે રીતે પોતાના હવાલા વાળુ એક્ટિવ GJ-૩૬-H-૫૨૧૯ રોંગ સાઇડ માં રાખ્યું હતું જેની સાથે ત્યાં થી પોતાના પિતા સાથે પસાર થતા રણછોડભાઈ સતવાણી આ બાઈક સાથે અથડાય હતા અને તેમને પેટ ના ભાગે તથા જમણા પગે સાથળના ભાગે છોલતા ઈજાઓ પહોંચી હતી ત્યારે તેમનું મોત નિપજ્યું હતું. તે અંગે તેમના પિતા દ્વારા વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!