Monday, October 7, 2024
HomeNewsBirthdayહળવદ ના સેવાભાવી યુવાન અને યુવા ઉદ્યોગપતિ દિવ્યાંગ જશુભાઈ પટેલ નો જન્મદિવસ

હળવદ ના સેવાભાવી યુવાન અને યુવા ઉદ્યોગપતિ દિવ્યાંગ જશુભાઈ પટેલ નો જન્મદિવસ

હળવદ ના સેવાભાવી યુવાન અને પાટીદાર સમાજ ના યુવા ઉદ્યાગપતિ, યુવાકિકેટર, દિવ્યાંગ જશુભાઈ પટેલ નો જન્મદિવસ છે અત્રે ઉલ્લેખનીય છે કે દિવ્યાંગ જશુભાઈ પટેલ એ કોરોના ની વિકટ પરિસ્થિતિ માં પાટીદાર કોરોના સેન્ટર ખાતે ખૂબ ઉમદા કામગીરી કરી અને અનેક કોરોનાગ્રસ્ત દર્દી નારાયણ ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને હળવદ યુવા વાહીની ગ્રુપ મારફત તાઉતે વાવાઝોડા માં પણ ઝૂંપડપટ્ટી વિસ્તાર ના લોકો માટે ભોજન ની સુંદર વ્યવસ્થા પુરી પાડી હતી ત્યારે બહોળો મિત્ર વર્તુળ ધરાવતા દિવ્યાંગ જશુભાઈ પટેલ ને તેમના જન્મદિવસ નિમિતે તેમના મોબાઈલ નંબર 9825488883 પર મિત્રો સ્નેહીજનો શુભેચ્છાઓ નો વરસાદ વરસાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!