Wednesday, April 24, 2024
HomeNewsBirthdayસૌરાષ્ટ્ર ભાજપ આઈટી સેલ ના ઇન્ચાર્જ કુલદીપસિંહ ઝાલા નો આજે જન્મદિવસ

સૌરાષ્ટ્ર ભાજપ આઈટી સેલ ના ઇન્ચાર્જ કુલદીપસિંહ ઝાલા નો આજે જન્મદિવસ

મૂળ હળવદના અને હાલ ગાંધીધામ માં રહેતા યુવા નીડર, બાહોશ, યુવા સમ્રાટ, આગેવાન અનેં હંમેશા લોકો ની ચિંતા કરતા વ્યક્તિ અનેં ખૂબ કોઠાસૂઝ અને આવડત ધરાવતા વ્યક્તિ એટલે કુલદીપસિંહ ઝાલા હાલ તેઓ ઇન્ચાર્જ સૌરાષ્ટ્ર ઝોન ભાજપ ના આઇટી સેલમાં સેવા આપી રહ્યા છે.બહોળો મિત્ર વર્તુળ ધરાવતા કુલદીપસિંહ ઝાલાને ઝાલાવાડ કચ્છ સૌરાષ્ટ્ર સહીત સંતો મહંતો રાજકીય આગેવાનો મિત્રો તેમના મોબાઇલ નંબર 9825397285 શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે ત્યારે મોરબી મિરર ટિમ દ્વારા પણ તેઓને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામા આવે છે.

- Advertisement -
- Advertisement -

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!