Friday, December 27, 2024
HomeGujaratમોરબી માળીયા બેઠક પર જીત મેળવ્યા બાદ હળવદ ભાજપ દ્વારા બ્રિજેશ મેરજા...

મોરબી માળીયા બેઠક પર જીત મેળવ્યા બાદ હળવદ ભાજપ દ્વારા બ્રિજેશ મેરજા અને પ્રમુખનો અભીવાદન કાર્યક્રમ

મોરબી માળીયા બેઠક પર ભાજપની જીત બાદ હળવદ ભાજપ દ્વારા મેરજાનો અભીવાદન કાર્યક્રમ રાખવામા આવ્યો સાથે મોરબી જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજી દેથરીયાનો પણ સન્માન સમારોહ રાખવામા આવ્યો હતો જ્યારે મોરબી બેઠક પર ચુટણી લડાઇ રહી હતી ત્યારે હળવદ ભાજપના હોદેદારો તેમજ કાર્યકર્તાઓએ મોરબી માળીયાના પ્રવાસો કરી પ્રચારમા તનતોડ મેહનત કરી હતી

- Advertisement -
- Advertisement -

આ કાર્યક્રમમા મેરજાએ તમામ કાર્યકર્તાનો આભાર માન્યો હતો તેમજ પ્રમુખ દેથરીયાએ આવનાર સ્થાનિક સ્વરાજની ચુટણીમા અત્યારથી જ કામે લાગવા કાર્યકર્તાઓને હાલક કરી હતી આ તકે હળવદ ભાજપના બીપીનભાઇ દવે, રજની સંઘાણી, અજય રાવલ, જેરામ સોનાગ્રા, સુખુભા ઝાલા, રણછોડ દલવાડી, અશ્વિન કણઝરીયા, નયન પટેલ, નવીન મદ્ધેશણીય‍ા, તપન દવે, હર્ષદ લોરીયા સહિતનાઓ  હાજર રહ્યા હતા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!