Friday, April 19, 2024
HomeGujaratવાંકાનેરના વિનયગઢમાં મોબાઈલની બેટરી ફાટતા ભાઈ બહેન દાઝ્યા

વાંકાનેરના વિનયગઢમાં મોબાઈલની બેટરી ફાટતા ભાઈ બહેન દાઝ્યા

ગઈકાલે મોડી સાંજની ઘટના : બન્નેને સારવાર માટે રાજકોટ ખસેડાયા

- Advertisement -
- Advertisement -

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે ગઈકાલે મોબાઈલ ફોનની બેટરી ફાટતા બે સગા ભાઈ બહેન દાઝી ગયા હતા અને બન્નેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે કાલે મોડી સાંજના સમયે અચાનક મોબાઈલની બેટરી ફાટતા સપના ઠાકોર અને વિજય ઠાકોર નામના બે ભાઈ-બહેન દાઝ્યા હતા. હાલમાં દાઝી ગયેલા બન્ને બાળકોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!