Thursday, April 25, 2024
HomeGujaratમોરબી જિલ્લાની શાળાઓને ફાયર NOC મેળવવા ૨૭મી માર્ચે ટાઉનહોલ મોરબી ખાતે કેમ્પ

મોરબી જિલ્લાની શાળાઓને ફાયર NOC મેળવવા ૨૭મી માર્ચે ટાઉનહોલ મોરબી ખાતે કેમ્પ

મોરબી જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમીક અને ઉચ્ચ માધ્યમીક શાળાઓમાં ફાયર NOC મેળવવા અંગેનો કેમ્પ નગરપાલીકા ટાઉનહોલ ખાતે તા.૨૭/૦૩/૨૦૨૧ ના રોજ સવારે ૧૧:૦૦ કલાક થી રાખવામાં આવેલ છે. આ કેમ્પમાં દરેક પ્રાથમીક, માધ્યમીક અને ઉચ્ચ માધ્યમીક શાળાના સંચાલકો/આચાર્યોએ સાધનિક આધારો સાથે બિનચુક ઉપસ્થિત રહેવા જિલ્લા શિક્ષણાધિકારી મોરબીની યાદીમાં જણાવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!