Saturday, May 11, 2024
HomeGujaratમોરબીના ગોકુલનગરમાં નોટ નંબરીનો જુગાર રમતા ઝડપાયા

મોરબીના ગોકુલનગરમાં નોટ નંબરીનો જુગાર રમતા ઝડપાયા

મોરબીમાં નોટ નંબરીના જુગારનું દુષણ વધી રહ્યું હોય તેમ આજે ગોકુલનગર શેરીનં.૧૦મા નોટ નંબરીનો જુગાર રમતા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબીના શનાળા બાયપાસ પર આવેલ ગોકુલનગર જાહેરમા નોટ નંબરીનો જુગાર રમી રમતા રામજીભાઇ મોહનભાઇ ચાવડા (ઉ.વ.૩૮ રહે.મોરબી શનાળા બાયપાસ પાસે ગોકુલનગર શેરી નં.૧૦) અને મુકેશભાઇ સમશુભાઇ ડામોર (ઉ.વ.૩૫ રહે.શનાળા બાયપાસ પાસે ગોકુલનગર, મોરબી મુળ રહે.ટીમ્બી સાકલીયા તા.ઝાલોદ)ને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે બન્નેના કબજામાંથી રોકડા રૂ.૫૧૦ના મુદામાલ કબ્જે કરી જુગરધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!