Saturday, April 20, 2024
HomeGujaratવાઘપર ખાતે બાળકો સાથે પતંગની મોજ માણતા મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના...

વાઘપર ખાતે બાળકો સાથે પતંગની મોજ માણતા મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન

ઉત્તરાયણ પર્વમાં દાન પુણ્યનું અનેરું મહત્વ હોય છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અને યુવા અગ્રણી અજયભાઈ લોરીયાએ વાઘપર ગામે બાળકો માટે પતંગ- ફીરકીનું વિતરણ કર્યું હતું.

- Advertisement -
- Advertisement -

આ ઉપરાંત ચીકી મમરાના લાડવા સહિતની વ્યવસ્થા કારાવી બાળકો સાથે મકરસંક્રાતિની ઉજવણી કરી હતી. જેમા બાળકોએ પણ આનંદ ઉલ્લાસ સાથે ચીકી, લાડુની જયાફત સાથે પતંગનો આનંદ લૂંટયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!