Wednesday, July 15, 2026
HomeGujaratમોરબી જીલ્લા સ્વાગત કાર્યક્રમની તારીખ અને સમયમાં ફેરફાર: હવે આગામી ૨૨ જુલાઈએ...

મોરબી જીલ્લા સ્વાગત કાર્યક્રમની તારીખ અને સમયમાં ફેરફાર: હવે આગામી ૨૨ જુલાઈએ બપોરે ૦૩:૩૦ કલાકે યોજાશે

મોરબી જીલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાનારા આગામી જુલાઈ-૨૦૨૬ ના ‘જીલ્લા સ્વાગત કાર્યક્રમ’ની પૂર્વ નિર્ધારિત તારીખ અને સમયમાં અનિવાર્ય વહીવટી કારણોસર ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ આ કાર્યક્રમ તા. ૨૩/૦૭/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે યોજાનાર હતો.

- Advertisement -
- Advertisement -

પરંતુ, હવે આ જીલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૨/૦૭/૨૦૨૬ ને બુધવારના રોજ બપોરે ૦૩:૩૦ કલાકે કલેક્ટર કચેરી ખાતે યોજવામાં આવશે. મોરબી જીલ્લાના તમામ અરજદારો અને નાગરિકોને તારીખ અને સમયના આ સુધારાની ખાસ નોંધ લેવા મોરબી નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!