Thursday, December 26, 2024
HomeGujaratમોરબી જુના બસ સ્ટેન્ડ પાછળ રોડ બનાવવા શહેર કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને...

મોરબી જુના બસ સ્ટેન્ડ પાછળ રોડ બનાવવા શહેર કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરાઈ

મોરબી શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી હિતેશભાઈ વિનોદભાઈ ભટ્ટ દ્વારા મોરબી ચીફ ઓફિસરને પત્ર લખી મોરબીના શહેરના જુના બસ સ્ટેન્ડ પાછળ અયોધ્યાપુરી મેઈન રોડથી નવાડેલા રોડ સુધીના રસ્તામાં ભૂગર્ભ ગટરનું કામ કરી રોડ બનાવી આપવા રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી શહેરના જૂના બસ સ્ટેન્ડ પાછળ અયોઘ્યાપુરી મેઈન રોડ થી નવાડેલા રોડ સુધીનો રોડ ખૂબ જ બિસ્માર હાલત માં છે. તેમજ આ રોડ પરથી એસટી સહિતના વાહનો પસાર થયા છે. તેમજ ચોમાસા દરમિયાન ખાડા પડી જતાં અક્સ્માત થવાના બનાવો બને છે તેથી મોરબી શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી હિતેશભાઈ વિનોદભાઈ ભટ્ટ દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ને પત્ર લખી જુના બસ સ્ટેન્ડ પાછળ અયોધ્યા પૂરી મેઈન રોડથી નવાડેલા રોડ સુધીના રસ્તામાં ભૂગર્ભ ગટરનું કામ કરી રોડ બનાવી આપવા રજૂઆત કરવામાં આવી છે..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!