Wednesday, January 8, 2025
HomeGujaratટંકારા ના સાવડી ગામે 15 વર્ષ ની તરૂણી પર દુષ્કર્મ ની ફરીયાદ

ટંકારા ના સાવડી ગામે 15 વર્ષ ની તરૂણી પર દુષ્કર્મ ની ફરીયાદ

બે હવસખોર એ પિતા વગર ની પુત્રી ને અવાવરુ જગ્યા મા એકલતાનો લાભ લઈ આચર્યું કુત્ય

- Advertisement -
- Advertisement -

નરાધમો ઉપર ફિટકાર ગામલોકો મા રોષ ભભૂકી ઉઠયો આરોપી પોલીસ ના હાથ વેતમા

ટંકારા પંથકમાં પિતા વિના ની માસુમ 15 વર્ષ ની યુવતી ઉપર એના જ ગામ ના એક શખ્સો એ બલાત્કાર કરી બીજા સખસે મદદ કરી હોવા ની ફરીયાદ નોંધાવી છે

બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા ના સાવડી ગામે 15 વર્ષ ની માસુમ બાળકી પાણી ભરવા માટે ગઈ હોય ગામ ના બે શખ્સો નો સેતાન જાગ્યો હતો અને એક યુવાને માસુમ ને હવસ નો શિકાર બન્યો હતો દુષ્કર્મ પિડીત યુવતી એ બુમાબુમ કરતા આજુ બાજુ રહેલા લોકો આવતા આરોપી નાસી ગયા હતા તો બિજા શખ્સે મદદ કરી હોવાની ફરીયાદ થતા પંથકમાં ખડભડાટ મચી ગયો છે.

ફરિયાદ ને પગલે ટંકારા પોલીસ ના પ્રોબેસ્નલ ASP અભિષેક ગુપ્તા એ ધટના ની ગંભીરતા સમજી 376 /114 પોસકો સહિત ની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી પોલીસ ના હાથ વેતમા હોવાનું જાણવા મળ્યું છે

આ બન્ને નરાધમો ગામ મા ફિટકાર વરસી રહ્યો છે અને બધા દુષણ હોવાનું સુત્રોએ જણાવ્યું છે હાલ તો આ પિતા વિના ની માસુમ બાળકી પર બળાત્કાર ના નરાધમો ને સખત સજા કરવા ની માંગ ઉઠી છે.ધટના ની ગંભીરતા સમજી તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી પોલીસ ના હાથ વેતમા હોવાનું જાણવા મળ્યું છે

આ બન્ને નરાધમો ગામ મા ફિટકાર વરસી રહ્યો છે અને બધા દુષણ હોવાનું સુત્રોએ જણાવ્યું છે હાલ તો આ પિતા વિના ની માસુમ બાળકી પર બળાત્કાર ના નરાધમો ને સખત સજા કરવા ની માંગ ઉઠી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!